Sunday, August 25, 2019
મનોરંજન

મીડિયા ને જોઈ સની લિયોન ની પુત્રી એ કર્યું એવું કામ કે લોકો બોલ્યા, ‘વાહ શું સંસ્કાર છે’, જુઓ વિડિયો

18Views

સની લિયોન એક એવું નામ છે જેને માત્ર ભારત માં નહીં પરંતુ આખા વિશ્વ માં ઓળખવા માં આવે છે. જ્યારે પણ સની નું નામ આવે છે તો ઘણા લોકો ના કાન ઊભા થઇ જાય છે અને ચહેરા ઉપર હલકી સ્માઈલ આવી જાય છે. સની આ દિવાસો માં બોલીવુડ માં પોતાનો સિક્કો સારો એવો જમાવી લીધો છે. જોકે પોતાની ફિલ્મો થી વધારે સુંદરતા ને લઈ ને ચર્ચા માં રહે છે. સની ના અંગત જીવન ની વાત કરીએ તો એમણે ડેનિયલ વેબર નામ ના વ્યક્તિ થી લગ્ન કર્યા હતા. લગ્ન પછી હાલ માં સની ના ત્રણ બાળકો છે. એમાંથી બે જુડવા પુત્ર છે જેમનું નામ નોઆ અને અશર છે. એમનો જન્મ સરોગેસી ના માધ્યમ થી થયો હતો. સની ને એક પુત્રી પણ છે જેનું નામ એમણે નિશા રાખ્યું છે. નિશા ને સની અને ડેનિયલ એ દત્તક લીધું હતું. સની હંમેશા પોતાના બાળકો ની સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

હમણાં સની ની પુત્રી નિશા નો એક વીડિયો ઇન્ટરનેટ પર ઘણી ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો નિશા ના પ્લે સ્કુલ જવા ના સમય નો છે. આવા માં એમને મૂકવા માટે માતા સની લિયોન પણ સાથે આવી હતી. આવા માં બંને જેવી કાર થી બહાર નીકળી તો ફોટોગ્રાફર એમને ઘેરી લીધો. એ ફટાફટ નિશા અને સની ના ફોટો ક્લિક કરવા લાગ્યા. એ સમયે સની ની પુત્રી નિશા એ કેવું કામ કર્યું જેને સોશિયલ મીડિયા પર ઘણા વખાણ થવા લાગ્યા. તમે જ્યારે એના વિશે જાણશો તો તમને પણ ઘણી ખુશી થશે.

થયું એવું કે નિશા જેવી કાર થી બહાર નીકળી તો મીડિયા ને જોઈ હાથ હલાવવા લાગી. એવું લાગ્યું જાણે એમને હાય કહી રહી હોય. આવું કરતી વખતે એ ઘણી ક્યુટ લાગતી હતી. નિશા ના સારા વ્યવહાર થી મીડિયાવાળા પણ ખુશ થઈ ગયા. સોશિયલ મીડિયા પર લોકો કહેવા લાગ્યા કે સની એ પોતાની પુત્રી ને ઘણા સારા સંસ્કાર આપ્યા છે. બતાવી દઇએ કે સની ની પુત્રી નો આ વીડિયો ઇન્ટરનેટ પર ઘણો પસંદ કરવા માં આવી રહ્યું છે. અને હજારો ની સંખ્યા માં લાઈક અને કોમેન્ટ પણ મળી રહ્યા છે.

એ સમયે નિશા એ ગુલાબી રંગ નો ટોપ અને કાળી લાઇનિંગ વાળી સફેદ લેગિંસ પહેરી હતી. આ ડ્રેસ માં એ ઘણી ક્યૂટ લાગી રહી હતી. સની લીયોન ની વાત કરીએ તો એમણે પીળા રંગ નું ટી-શર્ટ અને વાદળી રંગ ની જીન્સ પહેરી હતી. આના સિવાય સની ના ખોળા માં એમનો પુત્ર પણ હતો. આ બધા સાથે પરફેક્ટ અને એક સુંદર ફેમીલી લાગી રહ્યા હતા.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે સની એ નિશા ને વર્ષ 2007 માં દત્તક લીધું હતું. એમના કામ નો મીડિયા અને લોકો ના તરફ થી ઘણાં વખાણ કરવા માં આવ્યા હતા. પછી આના સિવાય વર્ષ 2018 માં સેરોગેસી ના માધ્યમ થી બે જોડકા પુત્ર ને મેળવ્યા. હમણાં તો આ બધા એક સાથે હસી ખુશી એક જ ઘર માં રહે છે. તમે આ વિડીયો અહીં જોઈ શકો છો.

 
View this post on Instagram

 

Innocence ❤❤❤ #sunnyleone with her kids #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on Jul 13, 2019 at 6:26am PDT