Sunday, August 25, 2019
મનોરંજન

રોડ ની વચ્ચે માત્ર ટીશર્ટ પહેરી ને નીકળી પડી અભિનેતા ની સુંદર પુત્રી, લોકો એ કીધું – મેડમ કંઇક તો શરમ કરો

43Views

રોજ-બરોજ ફિલ્મી સ્ટાર ટ્રોલ થતા રહે છે. આવા માં હવે આ બોલિવૂડ અભિનેતા ની પુત્રી નું નામ આ લિસ્ટ માં જોડાઈ ગયો છે

રોજબરોજ સેલિબ્રિટીઝ પોતપોતાના ફોટો અથવા વીડિયો શેર કરતા રહે છે. પરંતુ ઓડિયન્સ ક્યારે કેવું રીએક્ટ કરે એ વાત ની કંઈ જ ખબર નથી. પોતાના ફોટો અથવા વીડિયો માટે ક્યારેક એમને વખાણ સાંભળવા મળે છે તો ક્યારેક એટલી હદ સુધી ટ્રોલ થઈ જાય છે કે જેનો કોઈ જવાબ નથી. હવે તો ટ્રોલ કરવું જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. ક્યારેક-ક્યારેક લોકો આ સ્ટાર્સ ને કારણ વગર ટ્રોલ કરે છે. બોલિવૂડ ના ઘણા મોટા સેલિબ્રિટી રોજ-બરોજ ટ્રોલિંગ નો શિકાર થતા રહે છે. આવા માં હમણાંજ અભિનેતા સંજય કપૂર ની પુત્રી શનાયા કપૂર ને ટ્રોલિંગ નો શિકાર થવું પડ્યું. અભિનેતા સંજય કપૂર ની પત્ની શનાયા કપુર જોવા માં ઘણી સુંદર છે. એમના ફોટા રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. પરંતુ પાછલા દિવસો માં શનાયા ની સોશિયલ મીડિયા યુઝર એમના કપડા ના કારણે ટ્રોલ કરવા લાગ્યા.

અનિલ કપૂર ના ઘર ની બહાર થઈ સ્પૉટ

વાસ્તવ માં, કેટલાક સમય પહેલા શનાયા અભિનેતા અનિલ કપૂર ના ઘર ની બહાર સ્પૉટ થઈ. એ સમયે એમણે એક લાંબી પિંક કલર ની ટીશર્ટ પેહરી હતી. ટીશર્ટ ની નીચે શનાયા એ જીન્સ/ શોર્ટ કંઈ જ પેહર્યુ નહોતું, આ વાત લોકો ને ન પસંદ આવી અને એમને ટ્રોલ કરવા લાગ્યા, જોકે શનાયા નો અંદાજ ઘણો કુલ અને સૌથી અલગ હતો, એમને પેન્ટ અથવા તો પછી શોર્ટ પહેરવા ની જરૂર જ ન હતી એમની ટીશર્ટ ઘણી લાંબી હતી, પરંતુ લોકો ને ટ્રોલ કરવા નું કોઈ ને કોઈ બહાનું જોઈએ, કોઈ ને કોઈ રીતે સ્ટાર્સ માં કમી કાઢી લે છે.

થવું પડ્યું ટ્રોલિંગ નો શિકાર

એક યુઝર એ શનાયા ને કપડાં માટે ટ્રોલ કરતાં લખ્યું, “લાગે છે પેન્ટ પહેરવા નું ભૂલી ગઈ છે. ઘરે થી નિકળતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ.” જ્યારે બીજા યુઝરે લખ્યું, “મેડમ થોડું ખાવા નું રાખો. . . કુપોષણ નો શિકાર લાગી રહ્યા છો અને થોડું શરમ કરી ને યોગ્ય કપડાં પહેરી લો.” બતાવી દઇએ કે, શનાયા ના ફોટા પર બંને પ્રકાર ના કોમેન્ટ સામે આવ્યા. કેટલાક લોકો ને તો શનાયા નો આ લૂક ઘણો કૂલ લાગ્યો અને એમના ઘણા વખાણ પણ કર્યા.

ફોટામાં તમે જોઈ શકો છો કે શનાયા એ પિંક કલર ની ટીશર્ટ અને ઓછો મેકઅપ કર્યો છે, એમણે બ્લેક શેડ લગાવ્યો છે જે એમના લુક ને ચારચાંદ લગાવી રહ્યું છે. લુક ને કમ્પ્લિટ કરવા માટે એમણે વ્હાઇટ સ્નિકર પહેર્યું છે. આ લૂક માં સનાયા અમને તો ઘણી કૂલ લાગી રહી છે આની ઉપર તમારી શું પ્રતિક્રિયા છે અમારી સાથે જરૂર શેર કરો.

ફિલ્મો માં એન્ટ્રી ની કરી રહી છે તૈયારી

‘રાજા’ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા સંજય કપૂર ની પુત્રી શનાયા કપૂર ઘણી સુંદર છે. હંમેશા બોલિવૂડ ઇવેન્ટ માં દેખાય છે. જોકે હવે સંજય કપૂર ઘણા સમય થી બોલિવૂડ થી દૂર છે પરંતુ શનાયા જલ્દી બોલીવૂડ માં એન્ટ્રી કરવા ની છે. હમણા આ દિવસો માં એ એક્ટિંગ શીખી રહી છે અને સૂત્રો ના પ્રમાણે ગુંજન સક્સેના ની અપકમિંગ બાયોપિક ‘કારગિલ ઘર’ મા એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી શકે છે.