શાહરુખ અને સલમાન ની મિત્રતા હંમેશા પાર્ટી અને ફિલ્મો માં જોવા માં આવે છે. બંને પાછલા કેટલાક સમય થી એકબીજા ને ફિલ્મો માં કેમિયો રોલ કરતા દેખાયા છે, જોકે એક સમય એવું પણ હતું જ્યારે બંને ની બોલિવુડ ની બે ભાગ માં વહેંચી દીધો હતો. એક ભાગ શાહરૂખ ના સપોર્ટ માનવા માં આવ્યો હતો તો એક ભાગ સલમાનનો સપોર્ટ. આખરે કેમ બોલિવૂડ ના બે ખાન ની વચ્ચે અચાનક દિવાલ આવી ગઈ હતી.

salman khan, shah rukh khan

વાસ્તવ માં, આખી બાબત ની શરૂઆત વર્ષ 2002 મા થઈ હતી જ્યારે સલમાન અને ઐશ્વર્યા ની વચ્ચે દૂરીઓ વધવા લાગી હતી. એક દિવસ ચલતે ચલતે ના સેટ પર સલમાને આવી ને ઘણું ખરાબ વર્તન કર્યું હતું. પહેલા ચલતે ચલતે માં શાહરૂખ ખાન ની સાથે રાની મુખર્જી ની જગ્યા એ ઐશ્વર્યા રાય હતી. ફિલ્મ સાથે જોડાયેલા એક માણસ એ બતાવ્યુ હતું કે લગભગ ચાર કલાક સુધી સલમાન નો ડ્રામા ચાલતો રહ્યો અને એશ્વર્યા રાય ને હેરાન કરી રહ્યા હતા. જ્યારે શાહરુખ એ આ બાબત ને સમજાવવા ના પ્રયત્ન કર્યા હતા તો સલમાન એ એમનો કોલર પકડી લીધો હતો. આ ઘટના માટે સલમાન એ કોઈ માફી નથી માગી.

shah rukh khan

સલમાન ની આવી વર્તણૂક ના કારણે એશ્વર્યા ને બહાર નો રસ્તો બતાવી દેવા માં આવ્યો. અને આ જ વર્ષે સલમાન અને ઐશ્વર્યા નું બ્રેકઅપ થયું હતું. આ ઘટના પછી સલમાન અને શાહરુખ ની વચ્ચે વાતચીત બંધ થઇ ગઇ હતી. પછી 16 જુલાઈ 2008 કેટરીના કેફ ના જન્મદિવસ પર સલમાન અને શાહરુખ બંને ને આમંત્રણ આપવા માં આવ્યું.

salman khan, shah rukh khan

પાર્ટી માં સલમાન અને શાહરુખ ની સાથે બોલિવૂડ ની ઘણી મોટી હસ્તીઓ હાજર હતી. કહેવા માં આવે છે કે પાર્ટી ના કેટલાક દિવસ પહેલા સલમાન એ કેટરીના ને પ્રપોઝ કર્યું હતું અને કેટરિના એ સ્વીકાર કરી લીધું હતું. કેટરીના જન્મદિવસ પર જ્યારે સલમાન, શાહરુખ થી મળ્યાં તો એમણે પૂર્વ પ્રેમિકા એશ્વર્યા ના નામ પર એમને ચિઢાવવા નું શરૂ કરી દીધું હતું.

salman khan

શાહરૂખ ના રિયાલિટી શો “ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ” ની ટીઆરપી ને લઇ ને કમેન્ટ કરી હતી જ્યારે એ સમય પ્રસારિત થઇ રહેલો શો દસ કા દમ ને દર્શકો ઘણો પસંદ કરતા હતા. બંને ની વચ્ચે મસ્તી ચાલી રહી હતી, પરંતુ જોત જોતા માં મજાક એટલું ખરાબ થઈ ગયો એ વાત ની કોઈ ને આશા ન હતી.

shah rukh khan, gauri khan

સ્થિતિ બગડવા લાગી અને બોલાબોલી થવા લાગી. શાહરૂખ ખાન ની સાથે ગૌરી પણ પાર્ટી માં હાજર હતી. વાત ન વધે એટલા માટે ગૌરી તરત જ શાહરૂખ ને પાર્ટી થી ખેંચી ને બહાર લઈ ગઈ. ત્યાંજ પાર્ટી માં આવેલા આમિર ખાને સલમાન ખાન ને સમજાવવા નો પ્રયત્ન કર્યો.

salman khan, shah rukh khan

વર્ષો થી બંને એકબીજા ના કટ્ટર દુશ્મન થઈ ગયા પછી શાહરુખે ઘણા અવસર પર મિત્રતા નો હાથ વધાર્યો અને આખરે સલમાન પણ માની ગયા. બંને નો સામનો નેતા બાબા સિદ્દીકી ની ઇખ્તિયાર પાર્ટી માં થયો સલમાને પહેલ કરતા શાહરુખ ને ગળે લગાવી લીધું. આના પછી બંને એ કડવી વાતો પણ ભૂલાવી દીધી.

The post સેટ પર પહોંચી ને 4 કલાક સુધી ઐશ્વર્યા પર બુમો પાડતા રહ્યા હતા સલમાન, સમજાવા પહોંચેલા શાહરૂખ ને પણ ન ગણકાર્યો appeared first on Gujju Panchat | ગુજ્જુ પંચાત.