Sunday, August 25, 2019
જ્યોતિષવિદ્યા

માતા દુર્ગા ની કૃપા મેળવવા માટે કરો આ માંથી કોઈ પણ 1 ઉપાય, માતા રાની જલ્દી થઈ જશે પ્રસન્ન

66Views

નવરાત્રી ના દિવસો માં મંદિરો માં ઘણી ધૂમધામ જોવા મળે છે, બધા ભક્તો નવરાત્રી ના દિવસો માં મંદિર ની અંદર ભારે સંખ્યા માં માતા ના દર્શન માટે જાય છે, અને પોતાના જીવન માં ચાલી રહેલી દુઃખ તકલીફ થી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે, હિન્દુ ધર્મ માં નવરાત્રી ના તહેવાર નું ઘણું મહત્વ માનવા માં આવ્યું છે, આ દિવસો માં માતા દુર્ગા ની વિશેષ પૂજા કરવા માં આવે છે, આ સંસાર ને બનાવવાવાળી આદ્ય શક્તિ માતા દુર્ગા જ છે, એટલા માટે હિન્દુ ધર્મ માં કોઇપણ અન્ય દેવતા ની તુલના માં શક્તિ ના રૂપ ની પૂજા કરવું ઘણું ફળદાયી માનવા માં આવે છે, જે ભક્તો નવરાત્રી ના દિવસો માં માતા દુર્ગા ની સાચા મન થી પૂજા-અર્ચના કરે છે એમની બધી મનોકામનાઓ માતા જરૂર પૂરી કરે છે, જે ભક્તો ઉપર માતા રાની પ્રસન્ન થાય છે એ ભક્ત ના જીવન ની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

જો તમારા થી માતા દુર્ગા પ્રસન્ન થઈ જાય તો તમારા જીવન ના દરેક સંકટ દૂર થઈ જશે, જો તમે માતા દુર્ગા ને પ્રસન્ન કરી લો છો તો એમાં તમને ઘણા ફાયદા મળે છે, આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમ થી શાસ્ત્રો માં બતાવવા માં આવેલા કેટલાક એવા ઉપાય બતાવવા ના છીએ જેને કરવા થી તમે માતા દુર્ગા ને ઘણી જલ્દી પ્રસન્ન કરી શકો છો અને અને પરિણામ પણ તમને આશ્ચર્યજનક રીતે પ્રાપ્ત થશે.

માતા દુર્ગા ને પ્રસન્ન કરવા ના ઉપાય

શાસ્ત્રો માં આ વાત નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે દરેક લોક માં દરેક પાપી માતા દુર્ગા ના નામ માત્ર થી ભયભીત થઈ જાય છે, એટલા માટે જે ભક્ત સાચા મન થી માતા નું નામ લે છે અથવા એમના નામ નો જાપ કરે છે તેના જીવન ની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે, એટલા માટે જો તમે પોતાના જીવન થી સંકટ દૂર કરવા માંગો છો તો માતા ના નામ નો જાપ જરૂર કરો.

જો તમારા જીવન માં કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ચાલી રહી છે તો આ સ્થિતિ માં તમે માતા દુર્ગા ના કોઇપણ મંત્ર ની એક માળા નો જાપ કરી શકો છો, જો તમને આ મંત્ર ના વિશે ખબર નથી તો તમે કોઈ પણ જ્યોતિષ અથવા વિશેષજ્ઞ થી માતા દુર્ગા ના મંત્ર ના વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો, તમે માતા દુર્ગા નો બીજ મંત્ર “ૐ હ્રીં દ્રુ દુર્ગે નમઃ” નો પણ જાપ કરી શકો છો, જો તમે આ મંત્ર નો નિયમિત રીતે એક માળા એટલે કે 108 વાર જાપ કરો છો તો એનાથી તમને અતિ ઉત્તમ ફળ ની પ્રાપ્તિ થશે, શાસ્ત્રો માં આ વાત નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે કે દુર્ગા મંત્ર રાત્રે જાપ કરવા માં આવે તો એનો પ્રભાવ વધારે રહેશે, એટલા માટે જો શક્ય હોય તો તમે આ દુર્ગા મંત્ર ની સાધના રાત ના સમયે કરો.
જો તમે દુર્ગા માતા ને પ્રસન્ન કરવા માંગો છો તો એના માટે તમે ચંડીપાઠ અથવા તો પછી દુર્ગા સપ્તશતી નો પાઠ જરૂર કરો, કારણકે આ પાઠ નું ઘણું મહત્વ બતાવવા માં આવ્યું છે, જો તમે આ પાઠ નિયમ પ્રમાણે કરો છો તો એનાથી તમારી ઉપર માતા દુર્ગા ની કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે.

જો તમે ગરીબ કન્યાઓ ને મદદ કરો છો, એમને ભોજન અને કપડાં વગેરે નું દાન કરો છો તેનાથી માતા દુર્ગા તમારા થી ઘણા પ્રસન્ન થશે, આના સિવાય તમે ભૂખ્યા પ્રાણી ની પણ મદદ કરો, જો તમે કોઇ પ્રાણી અથવા પક્ષી ની સેવા કરો છો તો એનાથી માતા દુર્ગા તમારા થી ઘણા પ્રસન્ન થશે.