Tuesday, June 18, 2019
Categoriesમનોરંજન

‘જુદાઈ ‘ ફિલ્મનો આ માસુમ બાળક આજે બની ગયો છે બોલીવુડનો સુપરસ્ટાર જાણો છો એનું નામ ?

33Views

આપણે જોઈએ છે કે ફિલ્મો હોય કે પછી ટીવી શો હોય પહેલેથી જ એમાં બાળ કલાકારોનો જાદુ જોવા મળતો હોય છે. બાળ કલાકાર એટલે કે ચાઈલ્ડ આર્ટીસ્ટો હંમેશા પોતાના નિર્દોષતા ભરેલા અભિનયથી દર્શકોને દીવાના બનાવી દેતા હોય છે. આ બાળ કલાકાર ઘણી જ ઓછી ઉંમરમાં કેમેરાનો સામનો કરી લેતા હોય છે અને હંમેશા એક શ્રેષ્ઠ કલાકારની જેમ એ અભિનય કરતા હોય છે. આપણે ઘણી બધી એવી ફિલ્મો અને ટીવી સીરિયલમાં એવા બાળ કલાકારને જોતા હોઈએ છે કે જેમની એક્ટિંગ હંમેશા આપણા દિલમાં એક અલગ જ ઓળખ અને છાપ છોડી જતા હોય છે. આજે આપણે આ લેખમાં એક એવા જ બાળ કલાકારનો પરિચય આપવાના છે , અને આ સ્ટારને તમે અનીલ કપૂરની ફિલ્મ જુદાઈમાં બાલ કલાકારના રૂપમાં જોયો જ હશે.

આ બાળ કલાકાર જોવા મળ્યા હતા ફિલ્મ ‘ જુદાઈમાં ‘ :
અમે જેની વાત કરી રહ્યા છે એ ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારના રૂપમાં ભૂમિકા ભજવી હતી એનું નામ છે ઓમકાર કપૂર. આજે તો એ એક સુપર સ્ટાર બની ગયો છે. આ વાત વિષે તો આપણને પણ ખબર છે કે શરુઆતમાં જ બોલીવુડમાં ઘણા બાળ કલાકારોએ પોતાની જબરજસ્ત એક્ટિંગથી બધાને ચકીત કરી દીધા છે. આ બધા બાળ કલાકારોમાંથી આજે ઘણા બાળ કલાકાર મોટા થઈને સુપરસ્ટાર બની ગયા છે, પણ આજે બોલીવુડમાં એવા ઘણા વયસ્ક કલાકાર પણ છે, કે જેમને આપણે અત્યારની ઘણી ફિલ્મોમાં હિરોની જેમ જોઈએ જ છે પરંતુ આપણને એ યાદ આવતું નથી કે આ એ જ છોકરો છે કે જેને આપણે ઘણા વર્ષો પહેલા કોઈ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોયો હતો.

એવું જ કંઈક આ કલાકાર વિષે પણ જેણે ફિલ્મ જુદાઈમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી એ એક્ટરનું નામ છે ઓમકાર કપૂર. આજે તો ઓમકાર મોટા થઇ ગયા છે અને સુપરસ્ટાર બની ગયો છે, પરંતુ આજે તો એમને કોઈ જ ઓળખતું નથી. જુદાઈ ફિલ્મમાં આ ઓમકાર કપૂરે અનીલ કપૂરના છોકરાની ભૂમિકા નિભાવી હતી અને પ્રખ્યાત થયો હતો અને એને તમે હમણાં જ એક ફિલ્મમાં જોયો પણ હશે. પરંતુ, કદાચ જ કોઈને ખબર પડી હશે કે આ એ જ બાળક છે કે જે થોડા વર્ષો પહેલા આપણને ફિલ્મ જુદાઈ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તમને ખબર છે કે ઓમકાર કપૂરની એક્ટિંગ જોઈને તો એમના ફોલોવર પણ કોઈ મોટા સ્ટારની જેમ જ વધી રહ્યા છે.

ફિલ્મ જુદાઈમાં જોવા મળ્યા હતા ઓમકાર કપૂર

તમને ખાસ વાત જણાવી દઈએ કે ફિલ્મ જુદાઈમાં બાલ કલાકારનો રોલ ભજવ્યો અને દુનિયાને પોતાની એક્ટિંગથી દીવાના બનાવનાર ઓમકાર કપૂર અત્યારે તો ઘણા મોટા થઇ ગયા છે. સાથે જ તે ઘણા હૈડ્સમ પણ થઇ ગયા છે. જેમ કે અમે પહેલા જણાવ્યું એમ ઓમકારે જુદાઈ ફિલ્મમાં અનિલ કપૂરના દીકરાનો રોલ અદા કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઈ હતી અને એ ફિલ્મ ઘણી જ હિટ થઇ હતી. ઓમકાર કપૂરે ઘણી બધી ફિલ્મોમાં પોતાની એકદમ નિર્દોષતા અને શ્રેષ્ઠ એક્ટિંગ વડે દરેકનું દિલ જીત્યું છે. આજે તો ઓમકાર ઘણા મોટા થઇ ચુક્યા છે.

એ સિવાય ઓમકારે આ ફિલ્મમાં ‘છોટા બચ્ચા જાન કે ન કોઈ આંખ દિખાના રે’ ગીતમાં ડાન્સ પણ કર્યો હતો, અને આજે પણ લોકો એને ઘણું જ પસંદ કરે છે અને આશરે બાળકોની કોઈ પણ ડાન્સ કોમ્પીટીશન હોય એમાં તે ચોક્કસ વાગતું સાંભળવા મળે છે. એના સિવાય, તમે ઓમકારને ફિલ્મ ‘જુડવા’ માં સલમાન ખાનનાં બાળપણનું પાત્ર ભજવતા પણ દેખ્યો હશે. અત્યારે તો ઓમકાર બોલીવુડની સુપરહિટ ફીલ ‘પ્યાર કે પંચનામા 2’ અને ‘યુ મેં ઓર ઘર’ માં એક્ટિંગ કરી છે. અત્યારે તો એ ફરી એકવખત બોલીવુડમાં પોતાનો જાદુ ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓમકાર ઘણા જ મહેનતી અને ટેલેન્ટેડ પણ છે. એટલે જ આપણે એવી આશા રાખીએ છે કે ફરીથી એ એક વખત બોલીવુડમાં પોતાનુ નવું સ્થાન મેળવશે.