Tuesday, June 18, 2019
જાતીય સમીક્ષા

આ 3 મંત્રો નો જાપ કરવા વાળો વ્યક્તિ દરેક સ્થિતિ માં હોય છે સફળ, મળે છે બધી મુશ્કેલીઓ થી મુક્તિ

9Views

જો તમે પણ જીવન માં ચાલી રહેલી મુશ્કેલીઓ થી દુઃખી છો તો આ ત્રણ મંત્ર નો જાપ કરો. આ શક્તિશાળી મંત્ર તમને દરેક સમસ્યા થી છુટકારો અપાવી શકે છે.

જીવન માં સફળ દરેક થવા માંગે છે અને એના માટે ઘણી મહેનત પણ કરે છે. પરંતુ જરૂરી નથી કે મહેનત કરે એને સફળતા મળી જાય. ઘણા લોકો ઘણી મહેનત કરવા છતાં પણ એ મુકામ ઉપર નથી પહોંચી શકતા જ્યાં એ પહોંચવા માગે છે. પરંતુ કેટલાક લોકો ને વગર માંગે બધું મળી જાય છે. વગર કોઈ મહેનત કરે એ સફળતા ની ઊંચાઇઓ ને મેળવવા લાગે છે. આવા લોકો ઓછા હોય છે પરંતુ એમનું ભાગ્ય ઘણું સારું હોય છે. આજ ના સમય માં નોકરીઓ ઘણી ઓછી થઈ ગઈ છે અને લોકો ની સંખ્યા વધારે. લાખ પ્રયત્નો છત્તા એમને મન પ્રમાણે કામ નથી મળી શકતું. આ કારણ થી વધારે પડતા લોકો હેરાન થઈ ને ડિપ્રેશન નો શિકાર થઈ જાય છે. એટલા માટે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જીવન માં સફળતા કઈ રીતે મેળવી શકાય છે. આજે અમે તમને 3 એવા ઘણા લાભકારી મંત્ર બતાવીશું જે સફળ બનવા માં તમારી મદદ કરશે. કયા છે સફળતા ના 3 મંત્ર, આવો જાણીએ.

પહેલો મંત્ર

મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ |
મંગલમ પુંડરીકાક્ષ  મંગલાય તનો હરી ||

જે વ્યક્તિ આ મંત્ર નો જાપ કરે છે એ હંમેશા સુખી રહે છે. આ મંત્ર ના જાપ થી એને સુખ-સમૃદ્ધિ મળવા લાગશે. વ્યક્તિ ના જેટલા પણ રોકાયેલા અથવા અટકેલા કામ છે એ બનવા લાગશે અને સુખ નો અનુભવ થવા લાગશે. પરંતુ આ મંત્ર ને બોલવા નું એક યોગ્ય સમય છે. આને ક્યારે પણ બોલવા નું એવું નથી. આ મંત્ર ને સવાર ના સમયે બોલવા થી ફળ પ્રાપ્ત થાય છે. કેટલાક દિવસો સુધી આવું સતત કરવા થી તમને ફરક દેખાવા નું શરૂ થઈ જશે.

બીજો મંત્ર

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર |
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ ||

સફળતા પ્રાપ્તિ માટે આ બીજો મંત્ર છે. આ મંત્ર નો જાપ પણ સવાર ના સમયે રોજ કરવો જોઈએ. વ્યક્તિ જ્યારે આ મંત્ર નો જાપ કરે છે તો એના દ્વારા એ ગુરુ ને નમન કરે છે અને એમના જીવન માં શાંતિ ની કામના કરે છે. વ્યક્તિ ની સફળતા ની પાછળ કોઈ ને કોઈ ગુરુ નો હાથ જરૂર હોય છે અને એટલા માટે દરરોજ સવારે ઊઠી ને આપણે એમને નમન કરવું જોઈએ. દરરોજ આ મંત્ર નો જાપ કરવા થી તમને બદલાવ જોવા મળશે.

ત્રીજો મંત્ર

કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી |
કરમધ્યે તું ગોવિંદે પ્રભાતે કર દર્શનમ ||

સફળતા પ્રાપ્તિ નો ત્રીજો મંત્ર આ છે. આ મંત્ર નો જાપ સવારે ઊઠી ને પથારી માં બેઠા બેઠા કરવું જોઈએ. આ મંત્ર નો જાપ કરતી વખતે તમે બંને હાથ આગળ ની તરફ જોડીને એને ચોપડી ની જેમ ખોલી લો અને પછી મંત્ર નો જાપ કરો. ખુલેલા હાથ ને જોતા આ મંત્ર નો જાપ કરશો ત્યારે ફળપ્રાપ્તિ થશે. રોજ આ મંત્ર નો જાપ કરવા થી તમે પોતાના જીવન માં ફરક અનુભવ કરશો અને તમને સુખ શાંતિ ની પ્રાપ્તિ થશે.