પોતાના બાથરૂ મમાં વાટકી માં ભરી ને સમુદ્ર મીઠું રાખો અને આને 15 થી 20 દિવસ ના અંતર માં બદલતા રહો. આના સિવાય તમે પોતાના બાથરૂમ ના બહાર ઉત્તર અથવા પૂર્વ દિવાલ પર સમતલ અરીસો લગાવી શકો છો.

ઘર બનાવવું કોઈપણ વ્યક્તિ માટે ઘણું મોટું સપનું હોય છે, ઘર બનાવવા ની પહેલા થી લઈ ને એના નિર્માણ થવા સુધી અને પ્રવેશ કરી ને અંદર જવા સુધી માણસ ના મન માં ઘણી બધી વાતો ચાલતી રહે છે અને અંદર થી એક ખુશી હોય છે કે પોતાનું ઘર બનાવી દીધું છે અને હવે પોતાના પરિવાર ની સાથે એ ઘર માં રહેશે. નાના ઘર માં પણ એ સુખ હોય છે એ કોઈપણ આલિશાન ઘર નથી આપતું. પરંતુ નવા ઘર માં જો થોડાક સમય પછી જો તમારી સાથે કોઈ સમસ્યા આવવા લાગે, ઘર માં અનબન થવા લાગે,ધન ની કમી થવા લાગે અથવા તો ઘણા પ્રકાર ની મુશ્કેલીઓ આવવા લાગે જેનાથી તમે પહેલા ક્યારેય રૂબરૂ નથી થયા તો શું કારણ હોઈ શકે છે? નિશ્ચિત રીતે વાસ્તુ દોષ. હા તો વાસ્તુદોષ, જો તમે પોતાના ઘર નિર્માણ ના સમયે વાસ્તુ પર યોગ્ય રીતે ધ્યાન નથી આપ્યું અને વાસ્તુ ને અનુરૂપ ઘર નું નિર્માણ નથી કરાવ્યો તો તમારા નવા ઘર માં તમને સુખ થી વધારે મુશ્કેલીઓ મળશે.

કઈ રીતે મેળવો વાસ્તુદોષ થી છુટકારો

બતાવી દઈએ કે ઘણી વાર એવું થઈ જાય છે કે વધારે પડતા લોકો અજાણતા માં એવું નિર્માણ કાર્ય કરાવી લે છે, જેનાથી એમના માં વાસ્તુદોષ રહી જાય છે અને પછી એમને રોજ બરોજ વાસ્તુદોષ થી પીડિત થવું પડે છે, જો આ પ્રકાર ની સમસ્યા થી તમે પણ પીડિત છો તો તમને બતાવી રહ્યા છીએ કે તમે પોતાના મકાન માં તોડફોડ કર્યા વગર કેટલાક એવા ઉપાય કરી શકો છો તેનાથી તમારા ઘર માં વાસ્તુદોષ નો પ્રભાવ ઘણી હદ સુધી ઓછો થઈ જાય. તો ચાલો જાણીએ કયા કયા છે એ ઉપાય.

ઉત્તર પશ્ચિમ ખૂણા માં હોય મુખ્ય દ્વાર તો કરો આ ઉપાય

સૌથી પહેલા તો બતાવીએ જો તમારો મુખ્ય દ્વાર ઉત્તર પશ્ચિમ ખૂણા માં છે તો આવી સ્થિતિ માં તમે પોતાના ઘર ના દરવાજા ની બંને તરફ ઓમ, સ્વસ્તિક, તેમજ ત્રિશૂળ લગાવી લો અને આના સિવાય દરવાજા ની બહાર પિરામિડ લગાવો આનાથી વાસ્તુદોષ દૂર થાય છે.

જો રસોડું છે ઉત્તર પૂર્વ માં

બતાવી દઈએ કે જો તમારા ઘર માં રસોડું ઉત્તર પૂર્વ દિશા માં છે તો વાસ્તુ ના પ્રમાણે યોગ્ય નથી, આવા માં આ દોષ ને યોગ્ય કરવા માટે તમે પોતાના રસોડા ની બહાર અથવા તો પછી ઉપર ની દિશા માં દિવાલ પર 18*18 નો સમતલ અરીસો લગાવી લો અને આની સાથે જ ઉત્તર પૂર્વ ખૂણા માં એક પિરામિડ પણ રાખી શકો છો.

બાથરૂમ નો ઉત્તર-પૂર્વ માં હોવું માનવા માં આવે છે દોષપૂર્ણ

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ઘર માં બનેલા બાથરૂમ ની દિશા ઉત્તર-પૂર્વ માં ન હોવી જોઈએ કારણકે આ દિશા માં દેવી દેવતાઓ નો વાસ માનવા માં આવે છે. આ વાસ્તુદોષ ને દૂર કરવા માટે તમારે પોતાના બાથરૂમ માં વાટકી માં સમુદ્રી મીઠું ભરી ને રાખો અને એને 15 થી 20 દિવસ ના અંતરે બદલતા રહો. આના સિવાય તમે પોતાના બાથરૂમ ની બહાર ઉત્તર અથવા પૂર્વ દિવાલ પર સમતલ અરીસો લગાવી શકો છો, આનાથી તમારા ઘર નો વાસ્તુદોષ દૂર થશે.