Tuesday, June 18, 2019
Categoriesસ્વાસ્થ્ય

આ ફળ સંજીવની બુટીથી ઓછું નથી, જો વિશ્વાસ ના આવતો હોય તો એક વાર અપનાવી જોવો

46Views

તમને જાણકારી માટે બતાવી દઈએ કે આપણા હિન્દુસ્તાનમાં એવા ઘણા પ્રકારના ઝાડ અને છોડ ઉગાડવામાં આવતા હોય છે કે જેના વિષે આપણે જાણતા પણ નથી હોતા. એમાંથી કેટલાક એવા પણ ફળ ફ્રુટ ઉગે છે કે જે કોઈ ઔષધિથી ઓછા નહોતા નથી. તો આજે આપણે આ લેખમાં એવા જ એક ફળ વિષે જાણીશું કે જે ફળ કોઈ દિવ્ય ઔષધિ કરતા ઓછું નથી.

અમે જે ફળ વિશે વાત કરી રહ્યા છીએ એ ફળનું નામ છે કાક્માચી,પરંતુ વધારે પડતા લોકો આ ફળને મકોયના નામથી ઓળખે છે. તમને જાણકારી આપી દઈએ કે આ ફળ આખા હિન્દુસ્તાનમાં તમને ઘણી જગ્યાએ સરળતાથી મળી શકે છે. આ ફળ વધારે તો નદી,નાળા અને બગીચામાં વધારે જોવા મળે છે પરંતુ આ મકોયના આવશ્યક ગુણ વિશે ઘણા ઓછા લોકોને માહિતી હશે.

જો કોઈ પણ વ્યક્તિને ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો એણે મકોયના ઝાડનું પાત્ર બનાવી લેવું અને એમાં ગોળ મિક્સ કરીને એનું દરરોજ સેવન કરવાનું ચાલુ કરી દેવું.

બીજી વાત કે જો કોઈ વ્યક્તિને પેટને લગતી કોઈ સમસ્યા છે જેમ કે પેટમાં દુખાવો થવો, આંતરમાં ઇન્ફેકશન થવું, એવા માં તે જો મકોયનું શાક બનાવીને એનું સેવન કરવામાં આવે તો એના માટે ખુબ લાભકારી સાબિત થઇ શકે છે. જો કોઈ વ્યક્તિને ખસ,ખંજવાળ જેવી સમસ્યા રહેતી હોય છે તો એવામાં મકોયના પાંદડાને પીસીને ખસ,ખંજવાળ પર લગાવવું જોઈએ એનાથી ઘણો જ ઝડપથી ફાયદો મળશે.