Sunday, August 25, 2019

ધાર્મિક

shivmandir
ધાર્મિક

દેશના આ 7 શિવ મંદિરો છે દેશાંતર રેખા પર બનાવેલા છે, કરે છે પંચ તત્વનું પ્રતિનિધિત્વ

ઉજ્જૈનમાં આવેલું મહાકાળેશ્વર મંદિર 75.768 ડિગ્રી પર આવેલું છે, માટે આ મંદિર આ કતાર બહાર ગણાય બે જ્યોતિર્લિંગની વાત કરીયે તો કેદારનાથ અને રામેશ્વરમ સુધી કતારમાં છે આજથી હજારો વર્ષ પહેલાં યોજનાબદ્ધ રીતે શિવમંદિરો એક જ રેખા પર બનાવવામાં આવ્યા...

ધાર્મિક

5000 હજાર વર્ષો પહેલા કૃષ્ણના જન્મ પર ઘટી હતી એક અનોખી ઘટના

દર વર્ષે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે આખા દેશમાં ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. માટે દરવર્ષે ભાદ્ર મહિનાની અષ્ઠમીના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન...

ધાર્મિક

દ્વારકાની આ જગ્યાએ પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !

શું તમે આ જન્માષ્ટમી પર દ્વારકા જઈ રહ્યા છો, તો આ લેખ ખાસ વાંચી લેજો અને પછી આગળનો તમારો પ્લાન બનાવજો. આ લેખમાં અમે તમને એ જગ્યાઓ વિષે જણાવીશું કે જે તમે દ્વારકા જાઓ ત્યારે મુલાકાત લેવા જવું જોઈએ? હવે...

ધાર્મિક

જયારે છેલ્લી વાર કૃષ્ણએ વગાડી વાંસળી, જાણો કેમ તોડીને ફેંકી દીધી હતી

વાત જયારે પ્રેમની હોય છે અને એમાં મિશાલ આપવામાં આવે તો રાધા અને કૃષ્ણના પ્રેમની મિશાલ આપવામાં આવે છે. દુનિયાભરમાં લોકો રાધા કૃષ્ણની પૂજા કરે છે. જોકે કૃષ્ણના લગ્ન રુકમણી સાથે થયા પણ કૃષ્ણ સાથે હંમેશા રાધાનું જ નામ જોડાય...

ધાર્મિક

મથુરામાં શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે આ 5 અનોખી જગ્યાઓ, અહીંયા પહોંચીને રોમરોમ થઇ જશે કૃષ્ણમય

ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એમ તો બધી જ જગ્યાઓએ ધૂમધામથી મનાવાય છે , પણ જો આ ઉત્સવનો સાચો રંગ જોવો હોય તો મથુરા જવું. અહીંયા પહોંચીને તમારું મન કૃષ્ણમય થઇ જશે અને તમે એમની અદભુત બાળલીલાઓના કિસ્સાઓ સાંભળીને ભાવવિભોર થઇ જશો....

ધાર્મિક

સોમનાથમાં શિવ ભગવાન સાથે કૃષ્ણની પણ છે હાજરી

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો તો એમનું બાળપણ પસાર થયું ગોકુળમાં. પરંતુ કૃષ્ણએ પોતાના નિવાસ માટે જે જગ્યા પસંદ કરી એ આ બંને સ્થાનેથી લગભગ હજાર કિલોમીટર દૂર આવેલા ગુજરાતના દ્વારકાની જમીન પર. એની પાછળ કદાચ ગુજરાતની ધરતીનું મહત્વ એટલું...

ધાર્મિક

આખરે કેમ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત હોય છે ખાસ ? બની રહ્યો આ શુભ સંયોગ

હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એક તહેવારની જેમ જ મનાવાય છે. સંપૂર્ણ વિધિવિધાનથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવાય છે. આ ઉત્સવની ધૂમ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ઘણી જ હોય છે. આ તહેવારને મનાવવાની શરૂઆત લોકો બહુ પહેલાથી જ...

ધાર્મિક

જન્માષ્ટમી પર આ વર્ષે પણ બે તારીખોમાં અટવાયો છે જન્મોત્સવ, જાણો સાચી તારીખ અને પૂજાનું મુહૂર્ત

એક સમય હતો જયારે શ્રીકૃષ્ણને ફક્ત ભારતમાં જ લોકો પૂજતા હતા પણ હવે તો ઘણા વિદેશીઓ પણ શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા તો ફોટો રાખીને પૂજા કરે છે. ઘણા વિદેશીઓ ભારત આવીને એવા ઘણા ઐતિહાસિક હિંદુ ધાર્મિક સ્થળોએ જાય છે અને...

ધાર્મિક

આખા વર્ષ દરમિયાન ફક્ત નાગ પંચમીના દિવસે જ ખુલે છે આ મંદિરના દરવાજા

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ આખા માસ દરમિયાન ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે, સાથે જ આ મહિનામાં શુક્લ પક્ષની પાંચમને નાગ પંચમીના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આખા દેશના અલગ અલગ પ્રદેશોમાં નાગ દેવતાના ઘણા મંદિર આવેલા...

ધાર્મિક

બીલીપત્ર તોડવાના હોય છે નિયમો, શિવલિંગ પર ચઢાવો ત્યારે રાખવું આ ખાસ ધ્યાન

શ્રાવણ મહિનામાં ભોળેશંકરને ખુશ કરવા માટે લોકો ઘણી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવે છે. જેમાં બીલીપત્ર શિવજીને ખુબ જ પ્રિય હોય છે. એ ચઢાવવાથી  મનોકામનાઓ પણ ભોળેનાથ પુરી કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે બીલીપત્ર ચડાવવાથી ભગવાન શિવની મસ્તિસ્ક ઠંડુ રહે...

1 2 9
Page 1 of 9