Sunday, August 25, 2019

અજબ ગજબ

અજબ ગજબ

આ દેશી એન્જીનીયર પ્લાસ્ટિક કચરામાંથી પેટ્રોલ બનાવે છે, એની કિંમત છે માત્ર 40 રૂ. લીટર

પ્લાસ્ટિકનો કચરો એ એક એવી વસ્તુ છે, કે જેનાથી સરળતાથી નથી છુટકારો મળી શકતો, એનાથી આપણા પર્યાવરણને પણ ખુબ જ નુકશાન થાય છે. ખાસ તો દરિયાઈ અને પર્યટકવાળા એરિયાની વાત કરીએ તો આ જગ્યાએ સૌથી વધારે સમસ્યા જોવા મળે છે....

અજબ ગજબ

ભારતનો સૌથી ખતરનાક કિલ્લો, સૂરજ આથમ્યા પછી કોઈ પણ નથી રહેવા ઇચ્છતું અહીંયા

ભારતમાં રાજાઓના એવા ઘણા કિલ્લા છે , જે ઘણા સુંદર પણ ખતરનાક છે. મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલની વચ્ચે એવો જ એક કિલ્લો છે,જે ભારતના ખતરનાક કિલ્લાઓમાં ગણાય છે. આ કિલ્લાને પ્રભલગઢ કિલ્લાના નામે ઓળખવામાં આવે છે. આ કિલ્લો કલાવંતી કિલ્લાના...

અજબ ગજબ

ગજબ! ગોવામાં આવેલું આ ગામ વર્ષમાં માત્ર એક જ મહિનો દેખાય છે 😮

આ વાત કોઈ જાદુ કરતા ઓછી નથી. ગોવામાં એક એવી રસપ્રદ જગ્યા આવેલી છે કે જે આખા વર્ષમાં ફક્ત એક જ વાર દેખાય છે અને એ પછીના બાકીના 11 મહિના માટે તો એ ગામ પાણીની અંદર જ ગાયબ થઈ જાય...

અજબ ગજબ

ભારતમાં પણ વસેલું છે ‘પાકિસ્તાન’, જ્યાંના બધા જ લોકો છે હિંદુ, નામની પાછળ છે એક રોચક કહાની

પાકિસ્તાનનું નામ સાંભળીને જ જ્યાં લોકોના ભવાં ચડી જાય છે,લોકો ગુસ્સેથી ઉકળી ઉઠે છે, પણ તમને જાણીને હેરાની થશે કે આ જ હિન્દુસ્તાનમાં એક ‘પાકિસ્તાન’ પણ વસેલું છે. જોકે આ ‘પાકિસ્તાન’ માં એક પણ હિન્દૂ નથી રહેતા પણ અહીંયાના બધા...

અજબ ગજબ

આ ગામમાં વીજળી નથી પરંતુ આગીયા લાવે છે પ્રકાશ અને સાથે રુપિયા

મહારાષ્ટ્રના પૂણે પાસે એક ગામ આવેલું છે રાજમાચી , એમાં લોકો સવારની રાહ જોતા નથી પણ રાત પડવાની રાહ જોતા હોય છે. અહીંયા રહેતા અને આવતા લોકો માટે સંધ્યા થવી એ જ દિવસ ઉગવા સમાન છે. સમગ્ર દેશમાં જયારે સાંજ...

અજબ ગજબ

આ ભારતનો છે સૌથી ભેદી કિલ્લો, આ જગ્યાએ અચાનક જ વરઘોડો ગાયબ થઇ ગયો હતો

ભારતમાં આ જે સૌથી રહસ્યમય કિલ્લો છે એનું નામ ગઢ કુંડાર છે અને એ મધ્યપ્રદેશના નિવારી નામના જિલ્લામાં આવેલો છે. આ કિલ્લો 11મી સદીમાં બનેલો છે અને આ કિલ્લામાં કુલ પાંચ માળ આવેલા છે, એમાંથી ત્રણ માળ જમીનની ઉપર અને...

અજબ ગજબ

દુનિયામાં એક ગામ છે જ્યાં ગયેલું કોઈ પાછું આવ્યું નથી !

દુનિયામાં એવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જેનું રહસ્ય જાણવું એ મુશ્કેલ હોય છે અને એમાં પણ આ રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં તો વૈજ્ઞાનિકોને પણ સફળતા મળી નથી. આજે એવા જ એક રહસ્યમયી ગામની વાત આપણે આ લેખમાં કરવાના...

અજબ ગજબ

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે એવી તો કઈ 12 વસ્તુઓ છે જેની આખી દુનિયાને ઈર્ષ્યા આવે છે

આખી દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ હોવું એટલે શું ? તો જેની પાસે અખૂટ સંપત્તિ, શક્તિ અને પ્રતિષ્ઠા હોય તે. જો કોઈ આટલું ધનવાન હોય તો એણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા વધુ વિચાર કરવાની જરૂર પડતી નથી. અત્યારના દુનિયાના...

અજબ ગજબ

એક અનોખું શહેર જ્યાં ગરમીઓમાં 2 મહિના રાત જ નથી થતી અને ઠંડીમાં 1.5 મહિનો સૂરજ નથી નીકળતો

આપણી ધરતી પર એવા ઘણા ખૂણાઓ છે જે પોતાનામાં જ આપણાથી અલગ છે , ત્યાંનો પહેરવેશ , ખાનપાન , અને જીવન બધું જ અલગ છે. એની સાથે જ ત્યાં પ્રકૃતિ પણ પોતાનો અલગ જ રંગ દેખાડે છે. એવી જ એક...

અજબ ગજબ

દિલ્હીના આ કિલ્લામાં જીન આવે છે અને કરે છે લોકોની ઈચ્છા પુરી

દિલ્હી એટલે કે દેશની રાજધાનીમાં દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે એનું કારણ છે અહીંયા ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસ જોવા અને જાણવા મળે છે. દિલ્હીમાં જે ફિરોઝ શાહ કોટલાનો કિલ્લો આવેલો છે એ તેના વૈભવશાળી ઈતિહાસ માટે ખુબ જ...

1 2 5
Page 1 of 5