છાણાં વેહચીને 700 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું, અત્યારે છે 8 કંપનીની માલિક

એક કહેવત તો તમે સાંભળી જ હશે કે જો તમારો ઈરાદો મજબુત હોય તો વેરાન જમીનને પણ બગીચો બનાવી શકો છો. તો આજે આપણે એક એવી જ મહિલા વિષે જાણીશું કે જેણે આ કહેવતને સાચી સાબિત કરીને બતાવી છે. આ મહિલાનું નામ છે કલ્પના સરોજ. આજે આપણે એક ગરીબ દલિત છોકરીની સત્ય વાર્તા વિષે જાણીશું. […]

કઠણ કાળજું રાખીને આ ઘટના વાંચજો, આ વાંચતા વાંચતા તમારી આંખો માંથી આવી જશે આંસુ

આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવશું કે જે સાંભળીને તમારી આંખોંમાં પાણી આવી જશે. આ વાર્તા એક પિતાની છે કે જેણે પોતાના દીકરાને ઘણી મહેનત કરીને ઉછેરીને મોટો કરે છે, પછી એના લગ્ન પણ કરાવી દે છે અને પછી બાપનું ધડપણ આવતા એ જ દીકરાને પોતાના જ બાપને પોતાની જોડે રાખવામાં તકલીફ પડે છે.તો […]

જાણો એક છોકરી વિષે જે પોતાની જ સુંદરતાને લીધે જ બની વૈશ્યા

ઈતિહાસ રોચક તો હોય છે જ પણ સાથે જ આપણને દુઃખી કરે એવો પણ હોય છે અને જયારે આપણે ઈતિહાસના પાનાં ખોલીને જોઈએ તો આપણને ખબર પડે કે એમાં ઘણી એવી વાર્તાઓ અને ઘટનાઓ વિષે માહિતી મળે છે કે, જે વાંચીને આપણને ઘણી નવાઈ લાગે છે. આજે પણ કેટલીક ઈતિહાસની વાર્તાઓ અને ઘટનાઓ ઘણી જ […]

પશુપ્રેમી હશો તો આ લેખ વાંચીને તમારી આંખ માંથી આવી જશે આંસુ, બળદે જણાવી તેની કહાની આપવીતી

દોસ્તો આજે આપણે આ લેખમાં એક બળદની વાત કરવાના છે અને આ વાંચ્યા પછી ચોક્કસથી તમે એની લાગણીને સમજી શકશો.ચાલો જોઈએ કેમ છે આ લેખ એકદમ ખાસ. એક રેઢિયાળ બળદને આજે રસ્તામાં તેનો જુનો ખેડુત માલિક મળી જાય છે. જેવો એ બળદ પોતાના માલિકને જોવે છે એટલે બળદની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. બળદ ધીમે […]

રાજકોટમાં એક નિવૃત અધિકારી 15 વર્ષથી અબોલ જીવ માટે ભેગા કરે છે રોટલા ,જુઓ એમનામાં રહેલી માનવતાને

આ વ્યક્તિ 25 કિમી દૂર જાય અને ગાય કૂતરાંને, અને પક્ષીને પોતાના હાથે જ ખવડાવે અને પછી જ પોતે જમે છે રાજકોટ: આ ઉક્તિ ” વૈષ્ણવ જન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે…” ને રાજકોટમાં રહેતા અને નિવૃત્ત બેન્ક કર્મચારી મનુભાઈ મેરજા સાર્થક કરી બતાવી છે. કોઈ પણ અબોલ જીવ ભૂખ્યું રહે નહિ […]

પતિ પત્ની ખાસ વાંચે આ લેખ, હંમેશા કરવો જોઈએ એકબીજાની ખામીને સ્વીકાર

એક પતિ પત્ની હતા અને એની પત્નીની કદરૂપતા ખુબજ વધી ગઈ હતી, પણ એનો આંધળો પતિ જોઈ શકતો ન હતો, અને એક દિવસ જયારે એ પત્નીનું મૃત્યુ થાય તો એ વ્યક્તિનું એટલે કે એના પતિનું સત્ય બહાર આવે છે. એક શહેરમાં ખુબ જ સુંદર, મહેનતુ અને સાચા દિલનો એક માણસ રહેતો હતો.તેની કમાણી પણ સારી […]

જાણો આ મહિલા ડોક્ટર વિષે જે દીકરીના જન્મ પર નથી લેતી ફી

ભલેને આજની પેઢી ખુબ જ ભણી ગણીને આગળ વધી રહી છે પણ તેમ છતાં કેટલાક લોકો હજી પણ છોકરા અને છોકરીઓમાં ફરક કરવાની ટેવ ભૂલ્યા નથી. જયારે દીકરીઓનો જન્મ થાય તો એને માં બાપ એને માથા ઉપરનો બોજ સમજે છે, અને દીકરાને ઘરનો વારસદાર ગણીને એની પૂજા કરવામાં આવે છે અને આજની તો દીકરીઓ છે […]

જાણો વૃદ્ધાશ્રમમાં રહેલી એક માનું હૃદય શું બોલી ઉઠે છે ?

“નામ”ના…” “મંદિર મસ્જિદમાં જઈને, ન શોધ તુ પરમેશ્વર. મા બાપ ના રૂપમાં તારા, ઘર માંજ છે ઈશ્વર. સેવા કરી એમની કરીલે, રાજી એમનું અંતર, રાજી થઈ જશે પછી, જગતપિતા સર્વેશ્વર…” રાતના બાર એક વાગ્યા હશે અને ત્યારે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો હતો અને ત્યારે જ ગામના ડોકટર સાહેબના ઘરનો દરવાજો ખખડે છે. ડોક્ટર પણ […]

ગુજરાતનું એક ગામ છે અનોખું જ્યાં જમે છે બધા ભેગા થઈને

દોસ્તો તમને આજના ઘરડા માં બાપની પરિસ્થિતિ વિષે તો ખબર જ હશે। અત્યારને વર્તમાન સમયમાં સમાજનો કોઈ મોટો અને સંવેદનશીલ પ્રશ્ન હોય, તો એ છે કે ઘરડા માં બાપને સારી રીતે રાખવા. જો વધુ વાત કરીયે તો આપણે ત્યાં માં બાપ વિનાના અનાથ બાળકોનું આશ્રય સ્થાન એટલે કે અનાથાશ્રમથી વધુ તો વૃધ્ધાશ્રમોની સંખ્યા વધુ છે.પરંતુ […]

જાણો ઈલ્મા વિષે કે જેણે બીજાના ઘરમાં કામ કર્યું અને હવે બની છે IPS

આ મહિલા લંડન, પેરિસ અને ન્યૂયોર્કમાં પણ ભણી છે પણ એની પર હતું દેશસેવાનું ઝનૂન,તો સખત મહેનત કરી અને IPS બની ગઈ આજે આપણે ખેડૂતની એક એવી દીકરી વિષે વાત કરીશું કે જેણે સખત મહેનત કરી, કોઈ દિવસ હિમ્મત હારી નહિ અને ખુબજ પ્રગતિ કરતી રહી. પોતે એક વાતની સાબિતી આપી છે કે, જો આપણે […]