ચાલો આજે શીખીએ કાઠિયાવાડના ફેમસ એવા વણેલા ગાંઠિયા બનાવવાની રીત

તમે જાણો છો કે કાઠિયાવાડના લોકો બે વસ્તુ માટે ઘણી જ ફેમસ છે. એક વસ્તુ છે હરવા-ફરવાની અને બીજી ખાણી‌-પીણી માટે ઘણા જ પ્રખ્યાત છે. જો આપણા કાઠિયાવાડી લોકોની સવારની વાત કરીયે તો એમની સવાર જ ચા અને ગાઠિયાના નાસ્તાથી ચાલુ થતી હોય છે. અત્યારે જો ખાલી અમે તમને રાજકોટ શહેરના જ એનાલીસીસ જણાવીએ તો […]

ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ એટલે ખાસ્તા કચોરી, નોંધી બનાવવાની રીત

ખાસ્તા કચોરી નું નામ પડે અને મોમાં પાણી પાણી થઇ જાય ! હા, તો કચોરીઓ (ખાસ્તા કચોરી) ઉત્તર ભારતમાં ખાસ પસંદગીનું ફરસાણ છે. સવાર સવારમાં ત્યાંની દુકાનોમાં નાસ્તામાં ગરમા ગરમ કચોરી તૈયાર કરવામાં આવતી હોય છે. ખાવામાં બહુજ સ્વાદિષ્ટ તે હોય છે. આ કચોરી અડદ ની પાલિશ વાળી દાળ ભરીને પણ બનાવવામાં આવે છે. દાળ […]