આ સુંદર જગ્યા છે ઉદયપુરથી થોડેજ દૂર , ઉદયપુર જાવ તો ચોક્કસ તેની મુલાકાત લેજો !!!

ઉદયપુર અમદાવાદથી ફક્ત 260 જ કિલોમીટર દૂર આવેલું છે અને અત્યારે ગુજરાતીઓ માટે આ ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન છે. આ જગ્યાએ ફક્ત 5 જ કલાકમાં પહોંચી જવાય છે માટે ગુજરાતીઓ આ જગ્યાએ અવારનવાર તળાવોના શહેર એટલે કે લેક સિટી ઉદયપુરની મુલાકાત લેવા જાય છે. ઉદયપુર ડુંગરની વચ્ચે તળાવોની આજુબાજુ આવેલું છે અને અહીંયા રાજસ્થાની સંસ્કૃતિની સાથે […]