ચાલો આજે જાણીયે દુનિયાની આખરી સડક વિષે, આ જગ્યાએ એકલા ના જવું એ જ બેસ્ટ છે , નહીંતર થઇ શકે છે કંઈક આવું !!!!!!!!

શું તમે નોર્થ પોલ અથવા ઉતરી ધ્રુવ વિષે સાંભળ્યું છે ? આ આખી દુનિયામાં આવેલું સૌથી સુંદર ઉતરી બિંદુ છે. આ ધરી પર આપણી પૃથ્વી ગોળ ગોળ ફરે છે. આ જગ્યા આર્કટિક મહાસાગર પાસે આવેલી છે ને ત્યાં હંમેશા બરફની ચાદર જ ઢંકાયેલી હોય છે. આ નોર્વેનો આખરી ભાગ છે અને તે આખા વિશ્વની આખરી […]