Monday, May 27, 2019
જાણવા જેવું

2 વાર અંગૂઠા પર આવી રીતે ફૂંક મારશો તો પછી થશે આવું . . . .

3Views

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આપણે સ્ટેજ વગેરે ઉપર કંઈક બોલવા ઊભા થઈએ છીએ તો ડરીએ છીએ અને આપણે બોલી નથી શકતા. આ ગભરાહટ થી ઘણીવાર આપણે શરમાવું પડે છે. એટલા માટે આજે એક એવી ચમત્કારિક ટ્રિક બતાવીશું જેનાથી તમને ઘણી હિંમત મળશે અને તમારી છાતી ગર્વ થી ફુલાઈ જશે. આવું ઘણા લોકો ની સાથે થાય છે જેમણે ક્યારેય સમાજ માં બધાની સામે ભાષણ ના આપ્યો હોય અને છોકરીઓ થી પહેલીવાર વાત કરી રહ્યા છે એમને પણ આ સમસ્યા થી પસાર થવું પડે છે. આ ગભરાહટ ને આપણે નર્વસનેસ પણ કહીએ છીએ. તમે જાણીને હેરાન થઈ જશો કે જે લોકો ને બોલવા થી ડર લાગે અથવા છોકરીઓ થી વાતચીત કરવા માં મુશ્કેલી થાય છે તો આ ઉપાય થી તમે એનું સમાધાન કાઢી શકો છો.

Image result for thổi ngón tay

જ્યારે કોઈ વ્યક્તિ ને કોઈ કામ ભીડ ની સામે કરવા થી ડર લાગે છે તો એનું મગજ યોગ્ય રીતે કમાન્ડ નથી આપી શકતું અને આપણે યોગ્ય રીતે નથી બોલી શકતા અથવા તો યોગ્ય રીતે પોતાને દર્શાવી નથી શકતા. આ સ્થિતિ માં આપણે પોતાને શાંત કરવું જરૂરી હોય છે. આ પ્રકાર ની ગભરાહટ તમે ઘણીવાર સંભાળી નથી શકતા અને મુશ્કેલી માં પડી જાવ છો એટલા માટે પોતાના અંગૂઠા ના ચિત્ર માં બતાવ્યા પ્રમાણે રાખો અને સતત કેટલીક મિનિટ સુધી જેમકે 3-4 મિનિટ સુધી ફૂંક મારતા રહો. આનાથી તમારું શરીર શાંત થઇ જશે હવે તમારું મગજ ઠંડુ થઇ જશે અને ગભરાહટ દૂર થઈ જશે. જ્યાર સુધી માણસ નું મન શાંત નથી હોતું એ કંઈ પણ વિચારી ને નથી બોલતો એટલા માટે તમારે ગભરાહટ થવા પર પોતાના મગજ ને શાંત કરવું ઘણું જરૂરી છે એટલા માટે આ ઉપાય થી તમે ગભરાહટ થી બહાર આવી શકો છો એ પણ થોડીક જ મિનિટ માં, આ ઉપાય ને ઘણા લોકો એ અજમાવ્યું છે અને કાર્યશીલ પણ સાબિત થયું છે.