Monday, July 22, 2019
મનોરંજન

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ના લગ્ન ની વાત પર પોતાની હસી ન રોકી શક્યા અરબાઝ ખાન

19Views

અર્જુન અને મલાઈકા ના લગ્ન ના સવાલ પર અરબાઝ ખાને આપ્યું નિવેદન, “બોલ્યા એક દિવસ પછી બતાવીશ”

વાત કરીએ બોલિવૂડ ની તો અહીંયા આ દિવસો માં પ્રેમ અને લગ્ન ની સિઝન ચાલી રહી છે, રોજબરોજ બોલિવૂડ ની ગલીઓ માંથી કોઈના ને કોઈના અફેર ની ખબર આવશે અથવા તો કોઈ ના લગ્ન ની ખબરો સામે આવતી રહે છે, પરંતુ આ દિવસો માં જે કપલ ની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એ છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ના લગ્ન, બતાવી દઇએ કે બંને ના લગ્ન ને લઈ ને રોજબરોજ કોઈ ને કોઈ ખબર સામે આવતી રહે છે,

બતાવી દઈએ કે જ્યારે મલાઈકા એ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો ત્યાર થી આ ખબરો સામે આવી રહી હતી, મલાઈકા અને અરબાઝ ના છૂટાછેડા ની પાછળ નું કારણ અર્જુન કપૂર છે. ત્યાં જ આ બાજુ એ અલગ થયા પછી મલાઇકા ના અર્જુન ની સાથે વધતી નિકટતા ની વાત પર અરબાઝે સિક્કો લગાવી દીધો. અને હવે જલ્દી જ બન્ને લગ્ન કરવા ના છે. ખબરો ની માનીએ તો આ 19 એપ્રિલે અર્જુન અને મલાઈકા લગ્ન કરવા ના છે. એમના લગ્ન ઈસાઈ ધર્મ થી થશે. આના સિવાય લગ્ન ને લઈને કોઈપણ પ્રકાર ની ખબર સામે નથી આવી.

ત્યા જ જ્યારે મલાઈકા ના એક્સ હસબંડ અરબાઝ ખાન થી અર્જુન અને મલાઇકા ના લગ્ન ને લઈ ને સવાલ કરવા માં આવ્યો તો જે રીતે એના ઉપર રીએક્ટ કર્યું એ જોવા લાયક હતું. બતાવી દઈએ કે હમણાં જ અરબાઝ ખાન એક ઇવેંટ માં પહોંચ્યા હતા, જ્યાં એમના થી એક રિપોર્ટરે સવાલ કર્યો હતો તો આ વાત ને હસતા એમણે ઘણી સરળતા થી ટાળી દીધું. બતાવી દઈએ કે અરબાઝ એ રીપોર્ટર થી કીધું કે, “પાજી તમે ઘણી મહેનત કરી હશે આ સવાલ માટે, આખી રાત બેસી ને આના વિશે વિચાર્યું હશે. તમારા સવાલ નો જવાબ આપવો છે પરંતુ તમે આટલો સમય લીધો વિચારવા માટે મને પણ સમય આપો, કાલે બતાવીશ તો ચાલશે?”

ત્યાં જ એક ઇન્ટરવ્યુ ના સમયે અરબાઝ એ મલાઇકા થી છૂટાછેડા લેવા ની વાત કર પહેલીવાર બોલ્યું હતું, “એક સમય હતો જ્યારે હું મલાઇકા ને લઈ ને ચિંતા કરતો હતો પરંતુ હવે બધા નો અંત થઈ ગયો છે. આવા કેસ માં તમારે ભૂલવું પડે છે અથવા તો તમારે માફ કરવું પડે છે. જ્યારે તમે કોઈ ને ભુલાવી દો છો  તો તમે એને માફ પણ કરી દો છો. તમારે પોતાના પ્રમાણે નિર્ણય લેવો પડે છે અને જીવન માં આગળ વધવું પડે છે.”

બતાવી દઈએ કે અરબાઝ પણ પોતાની લાઈફ માં આગળ વધી ગયા છે. અરબાઝ આ દિવસો માં જોર્જિયા ને ડેટ કરી રહ્યા છે અને ખબરો એ પણ છે કે એમને એમના થી લગ્ન કરવાનો પણ પ્લાન બનાવી લીધો છે. બતાવી દઇએ કે અરબાઝ એ પોતાના અને જોર્જિયા ના રિલેશનશિપ ને લઈ ને એક નિવેદન આપ્યું હતું જેમાં એમણે કીધું, “જો હું પોતાનો અફેર ને છુપાવું છું તો એના વિશે વાત નથી કરવી. મેં કોઈ પણ સંકોચ વગર આ વાત નો સ્વીકાર કર્યો છે કે જોર્જિયા મારા જીવન માં છે. જોકે આના વિશે અમે અત્યારે વધારે નથી વિચાર્યું. અમારા સંબંધ નું શું ભવિષ્ય હશે એ અમને પણ નથી ખબર. હમણાં હું માત્ર એટલું જ કહી શકું છું અમે સાથે છીએ.”