અક્ષય કુમાર આજે ગંભીર મુદ્દા પર ફિલ્મ બનાવવા માટે ઓળખાય છે. પરંતુ એમના આ જૂના ફોટોશૂટ ને જોઈને તમે હસી-હસી ને પાગલ થઈ જશો.

અક્ષય કુમાર બોલિવુડ ના એક એવા અભિનેતા છે જેમને દરેક ઉંમર ના દર્શકો પસંદ કરે છે. એ દરેક વખતે પોતાની ફિલ્મો થી લોકો ને ચોંકાવી દે છે. એમની દરેક ફિલ્મ નો કોન્સેપ્ટ અલગ હોય છે અને એ દરેક વખતે એ જ પ્રયત્ન કરે છે કે દર્શકો ને કંઈક નવું આપી શકે. વર્ષ 2018 મા રિલીઝ થયેલી ફિલ્મ “પૈડમેન” દર્શકો ને ઘણી પસંદ આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. અક્ષય આજકાલ સામાજિક મુદ્દા પર વધારે ફિલ્મ બનાવી રહ્યા છે. હમણાં જ રિલિઝ થયેલી ફિલ્મ ‘ગોલ્ડ’ એ પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. ત્યારબાદ 21 માર્ચ એ ‘કેસરી’ રિલીઝ થઈ જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ. અક્ષય ની લગભગ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરે છે.

અક્ષય જ્યારે ગંભીર મુદ્દા પર વધારે ફિલ્મો કરે છે, આવા માં આજે અમે તમારા માટે અક્ષય કુમાર ના કેટલાક એવા જુના ફોટા લઈને આવ્યા છે જે એમની અત્યાર ની છબી થી બિલકુલ મેચ નથી કરતા. અમને વિશ્વાસ છે કે એમના જૂના ફોટા ને જોયા પછી અક્ષય ને પણ હસવું આવી જતું હશે અને પોતાનું માથું પકડી લેતા હશે કે આખરે એમણે આવા ફોટા કઈ રીતે પડાવ્યા. વાસ્તવ માં, પહેલા ના જમાના માં ઘણા ફની ફોટોશૂટ થતા હતા. તમે પણ પહેલા ક્યારેક બોલિવૂડ સ્ટાર્સ આવા ફોટો શૂટ જોયા હશે જે ઘણા રમૂજી હશે. અક્ષય નું નામ પણ એ જ સ્ટાર્સ માંથી આવે છે. અમને વિશ્વાસ છે કે આ ફોટા ને જોઈને તમારા પેટ માં પણ હસી-હસી ને દુખાવો થઈ જશે.

છોકરીઓ તો નાક માં નથણી પહેરે છે પરંતુ અક્ષય કુમાર પણ. . . .

આમાં અક્ષય કુમાર માચો મેન નહીં પરંતુ ફની મેન લાગી રહ્યા છે

લાગે છે અક્ષય કોઈ ટ્રાઈબલ ફેસ્ટિવલ માં ભાગ લેવા જઇ રહ્યા છે

ઇંટેંસ લૂક આપવા ના પ્રયત્ન માં અક્ષય કુમાર

અક્ષય નો ‘દિવાલિયા’ વાળુ લુક

અનિલ કપૂર ના ભાઈ

અક્ષય ને આ ફેશન માટે અરેસ્ટ કરી લેવું જોઈએ

હવે અક્ષય જ બતાવી શકે છે એમણે શું વિચારી ને આ પહેર્યું હતું

ઊંઘી ને સેક્સી પોઝ આપતા અક્ષય કુમાર

પેન્ટ ની ચેન અને બટન ખોલવા નો શોખ ઘણો જૂનો છે.