Tuesday, June 18, 2019
Categoriesમનોરંજન

આ અભિનેત્રીઓએ ઘણા ડાયરેક્ટરોને કર્યા ખુશ છતાં ના જામી શક્યું ફિલ્મી કરિયર, 1 અને 8 નંબરની છે એકદમ હોટ

35Views

બોલીવુડની ફ્લોપ હિરોઈનની યાદીમાંથી બીજું નામ આવે છે માહી ગિલનું. માહીને થોડી ઘણી જ ફિલ્મો કરવાની તક મળી છે. જો એમના કરિયરની સૌથી મોટી ફિલ્મની વાત કરીયે તો એ “દેવ ડી” હતી. એ ફિલ્મથી દર્શકો વચ્ચે એને ઓળખાણ તો સારી મળી, પણ આ ઓળખાણ વધારે ટકી શકી નહિ. માહી ઘણી હોટ અને સુંદર છે તેમ છતાં પણ તે સફળ થઇ શકી નહિ.

૩) રીચા ચડ્ડા :


પંજાબી ગર્લ રીચા ચડ્ડાએ પણ બીજી અભિનેત્રીઓની જેમ જ સફળ એક્ટ્રેસ બનવાના સપના સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો પરંતુ સામાન્ય રીતે એમને સાઈડ રોલ જ મળ્યો હતો. રીચાએ ફુકરે ફિલ્મમાં ભજવેલી ભૂમિકાથી થોડી લોકપ્રિયતા તો મળી, પરંતુ એ સફળતાથી એમના કરિયરને ઝડપ આપવામાં તે નિષ્ફળ થઇ ગઈ અને એમનું કરિયર કંઈક ખાસ ના જામી શક્યું.

૪) નિમરત કૌર :


નિમરત કૌરે અક્ષય કુમાર સાથે ફિલ્મ “ઍરલિફ્ટ” માં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. એ ફિલ્મ એકદમ હિટ પણ ગઈ હતી પરંતુ તેમ છતાં નિમરત હિટ ના થઇ શકી. તેના સુંદર અને સેક્સી અંદાજ છતાં પણ તેમને બોલીવુડમાં વધારે ફિલ્મ ના મળી શકી. એ બીજી ઘણી ફિલ્મોમાં જોવા પણ મળી હતી, પણ એમાં એને સાઈડ રોલ જ મળ્યો હતો. નિમરતની ઈચ્છા એક સુપરહિટ એક્ટ્રેસ બનવાની હતી, પરંતુ એ માત્ર સાઈડ રોલ તરીકે જ રહી ગઈ.

૫) કલ્કિ કોચલીન :


બોલીવુડમાં કલ્કિ કોચલીન એ ઘણી જ સુંદર અને સૌથી અલગ ઓળખાણ ધરાવતી અભિનેત્રી ગણાય છે. કલ્કિ કોચલીનનું કરિયર “યે જવાની હૈ દીવાની” અને “દેવ ડી” ફિલ્મ સાથે ઘણું ઝડપથી આગળ વધ્યું હતું , પણ સમયની સાથે સાથે એમના કરિયરનો ગ્રાફ પણ ઘણો જ નીચે આવી ગયો, અને પછી એનો પણ ફ્લોપ અભિનેત્રીની યાદીમાં સમાવેશ થઇ ગયો.

૬) લિસા રે :

હવે આ યાદીમાં આગળ નામ આવે છે લિસા રે નું. આજે પણ એમની સુંદરતા એવી ને એવી જ છે. તમને જણાવી દઈએ કે લિસા રે એક ઈન્ડો કનાડિયન એક્ટ્રેસ છે, અને એમને બોલીવુડમાં બહુ ઓછા લોકો જ ઓળખે છે. લિસા એ આફતાબ શિવદસાની સાથે ફિલ્મ “કસૂર” થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ પછી એ રામ ગોપાલ વર્માની ફિલ્મ વીરપ્પનમાં પણ જોવા મળી હતી , પણ એને બોલીવુડમાં કોઈ ખાસ સફળતા ના મળી શકી માટે એમણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

૭) નંદિતા દાસ :


આ યાદીમાં નંદિતા દાસનું નામ પણ રહેલું છે. એ પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી હતી, પરંતુ એમનું કરિયર વધુ લાંબું ના ચાલી શક્યું. એમણે અભિનેત્રી શબાના આઝમી સાથે સમલૈંગિક સંબંધો પર બનેલી ફિલ્મમાં એક પાત્ર અદા કર્યું હતું, પણ એ ફિલ્મ બાદ એ ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળી હતી અને અત્યારે તો એ ફિલ્મ નિર્દેશનનું કાર્ય કરે છે.

૮) ટીસ્કા ચોપડા :


ટીસ્કા જે હોટ અને સુંદર એક્ટ્રેસ છે તેમ છતાં  ફિલ્મી કરિયર બોલીવુડમાં વધુ સમય ટક્યું નહિ. ટીસ્કાએ ફિલ્મ “પ્લેટફોર્મ” વડે જ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આમિર ખાનની એક સુપર હિટ ફિલ્મ “તારે ઝમીન પર” થી એને એક નવી ઓળખાણ પ્રાપ્ત થઇ હતી, તેમ છતાં પણ ટીસ્કા ફ્લોપ જ સાબિત થઇ હતી.

૯) સહના ગોસ્વામી :

હવે આ યાદીમાં આગળ આવે છે સહના ગોસ્વામી કે જે બાળપણથી જ એક્ટ્રેસ બનવાનું સપનું જોતી આવતી હતી. એમનું કરિયર પણ શરુ થયું એની સાથે જ પૂરું પણ થઇ ગયું હતું. એમને ફિલ્મ “યુ હોતા તો ક્યાં હોતા” થી ડેબ્યુ કર્યુ હતું. એ પછી એ નસીરુદીન શાહ સાથે જોવા મળી હતી. એ સિવાય પણ એ હનીમૂન ટ્રાવેલ, રોક ઓન, રૂબરૂ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી , પરંતુ એ ઇન્ડસ્ટ્રીમાં કોઈ મોટી સફળતા ના પ્રાપ્ત કરી શકી.

૧૦) કોંકના સેન :


આ લિસ્ટમાં સૌથી છેલ્લું નામ આવે છે કોંકના સેનનું. એમની એક્ટિંગ માટે તો ખુબ જ પ્રશંસા થાય છે, પરંતુ બોલીવુડમાં એમનું કરિયર ના સફળ થઇ શક્યું. એમણે પેજ 3 અને ઓમકાર જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. એને એક વાર નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે, અને સાથે જ એક વખત એને ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળેલ છે, પણ એ બોલીવુડમાં વધારે લાંબો સમય સુધી ના ટકી શકી.