Monday, July 22, 2019
જાણવા જેવું

જો મૃત્યુ પહેલા આ 4 વસ્તુઓ માથા પાસે રાખવામાં આવે તો યમરાજ નહિ આપે સજા

19Views

ગરૂડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે જો તમારો મૃત્યુનો સમય નજીક આવી ગયો હોય અને જો આ 4 ખાસ સામગ્રી રાખવામાં આવે તો યમરાજ પણ તમને પ્રણામ કરે છે અને સજા આપતા નથી. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ જીવનમાં આપણે જે પણ સારા-ખરાબ કર્મ કર્યા હોય એ પ્રમાણે એમને ફળ ભોગવવું પડે છે પરંતુ શાસ્ત્રોમાં પણ એવું લખ્યું છે કે જો તમારા મૃત્યુ સમયે તમારી પાસે કેટલીક ખાસ વસ્તુ રાખવામાં આવે તો યમરાજ પણ તમને માફ કરે છે. આવો

ખબર છે શું આ વસ્તુઓ

સારા વિચાર

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મૃત્યુની નજીક પહોંચેલા માણસ અને એની આજુબાજુ જે પણ સગાઓ હોય એમણે પણ તેની આત્માના સંબંધે સારા જ વિચાર કરવા જોઈએ. મરતા વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનો ગુસ્સો અથવા તો સંતાપ ના રાખવો જોઈએ. મરતા સમયે હોંઠ પર ફક્ત દુઆ અને આશીર્વાદ જ હોવા જોઈએ.

તુલસી

જો કોઈ મરતા વ્યક્તિ માથા પાસે તુલસીનો છોડ રાખવામાં આવે તો માણસની આત્મા શરીર ત્યાગ પછી યમદંડથી બચી જાય છે. જો મરતા વ્યક્તિના માથા પાસે ફક્ત તુલસીના પાન દેવામાં આવે તો પણ લાભ મળે છે.

ગંગાજળ

જયારે કોઈનો મૃત્યુનો સમય નજીક હોય ત્યારે ગંગાજળને મોઢામાં રાખવામાં આવે એને પ્રાણ ત્યાગવાનો વિધાન જણાવવામાં આવ્યું છે. ગંગાજળથી શરીર પવિત્ર થાય છે અને જ્યારે કોઈ માણસ શુદ્ધતાની સાથે પોતાના શરીરનો ત્યાગ કરે છે તો તેને યમલોકમાં પણ સજા ભોગવવી પડતી નથી. એ જ કારણ છે કે કોઈ વ્યક્તિના આખરી જીવનમા એને ગંગાજળની સાથે તુલસીદળ આપવામાં આવે છે.

શ્રીમદ ભાગવત

જયારે મૃત્યુનો આખરી સમય હોય ત્યારે શ્રીમદ ભાગવત કે તેમના ધર્મગ્રંથનો પાઠ કરવામાં આવે તો એનાથી માણસને બધી સાંસારિક મોહમાયાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એ જ રીતે આત્માથી શરીર ત્યાગવું એના સિવાય એ માણસને પણ મુક્તિ મળે છે અને એવી રીતે એને યમદંડનો સામનો નથી કરવો પડતો અને એના સિવાય જ સ્વર્ગની પ્રાપ્તિ મળે છે અથવા તો પુનર્જનમ મળે છે. જો એ વ્યક્તિના માથા પાસે આ પવિત્ર ગ્રંથ રાખવામાં આવે તો એ આત્માને મુક્તિ મળે છે.